Dharty Logo
ધરતી Dharty
મોબાઇલ એપ્લિકેશન Mobile Application

ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટ અને મફત ખેતી સાથી Smart & Free Farming Companion for Gujarat's Farmers

દૈનિક એપીએમસી (APMC) બજાર ભાવો, ખેતીના વિશિષ્ટ અભ્યાસક્રમો અને સરકારી યોજનાઓની માહિતી મેળવો — બધું જ તમારી પોતાની ગુજરાતી ભાષામાં. Get daily APMC market prices, expert farming courses, and government scheme updates — all in Gujarati.

ટૂંક સમયમાં આવી રહ્યું છે Coming Soon on Play Store
નવું Soon
સુવિધાઓ Features

આ ખેડૂત મિત્ર એપમાં તમને શું મળશે? Everything you need to grow more and sell better

ધરતી એપ ખેડૂતોના રોજિંદા પ્રશ્નો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. Dharty is designed from the ground up to support the daily decisions of Gujarat's farming community.

૧. રોજિંદા બજાર ભાવ (APMC) 1. Live APMC Mandi Rates

ગુજરાતની તમામ પ્રમુખ મંડીઓના દૈનિક અને ચોક્કસ બજાર ભાવો મેળવો, જેથી તમે તમારો પાક સાચા ભાવે વેચી શકો. Access daily and accurate market prices from all major mandis across Gujarat, ensuring you sell your crop at the right price.

૨. ખેતીના ખાસ અભ્યાસક્રમો 2. Crop-Wise Video Courses

પાક વાવણીથી લઈને લણણી સુધીની સંપૂર્ણ માહિતી આપતા સરળ વિડિયો કોર્સ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ શીખો. Learn modern and scientific agricultural practices through simple step-by-step video courses covering everything from sowing to harvest.

૩. સમૃદ્ધ ખેતી જ્ઞાન 3. Farming Articles & Tips

હવામાનની આગાહી, પાક સુરક્ષા, ખાતર અને દવાઓનો યોગ્ય ઉપયોગ વગેરે વિશે નિષ્ણાતોના લેખો અને ટિપ્સ વાંચો. Read expert articles on weather updates, crop protection, smart fertilizing, and seasonal agricultural tips to protect your yield.

૪. સરકારી સબસિડી અને યોજનાઓ 4. Government Subsidies & Schemes

ખેડૂતો માટે ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ સહાય, સબસિડી અને યોજનાઓની સાચી અને તાજી માહિતી મેળવો. Stay informed about various state and central government agricultural subsidies, aid packages, and welfare schemes available to you.